Featured

Budget 2022 Live: મોદી સરકારના બજેટમાં શું થઈ નવી જાહેરાતો? Nirmala Sitharaman નું ભાષણ



Published
નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2022નું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યાં છે. એક સમય હતો જ્યારે બજેટ તૈયાર કરવું અને તેને રજૂ કરવું તે એક લાંબી અને જટિલ પ્રક્રિયા ગણાતી. રેલવે બજેટ અને કેન્દ્રીય બજેટ બે જુદા જુદા દિવસે વાચવામાં આવતા અને તેને ફેબ્રુઆરીના અંતમાં રજૂ થતું. જોકે મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ બજેટની લગભગ તમામ પરંપરાઓની બદલી નાખી. હવે બજેટના કોઈ થોથા નથી હોતા, ના તો બજેટ માટે 28મી ફેબ્રુઆરીની રાહ જોવી પડે છે.

#budget #budget2022 #nirmalasitharaman #budgetlive


તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Category
Management
Be the first to comment